Connect with us

brahmakumaris varachha

કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા આત્મનિર્ભર કિસાન અભિયાન નું ભારત ભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

Published

on

અવ્યક્તમૂર્ત માત-પિતા બાપદાદાના અતિ સ્નેહી, ગુજરાતના સબઝોન ઈન્ચાર્જ, સર્વ સેવાકેન્દ્રોના નિમિત્ત બહેનો તથા ગ્રામ વિકાસ પ્રભાગના સદસ્યોને આદરણીય ભારતીદીદી તથા મહેસાણાથી બ્રહ્માકુમારી સરલાબેનની ઈશ્વરીય મધુર સ્મૃતિ.

આપ સર્વને જણાવવાનું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 🌾 કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ 🚜 દ્વારા આત્મનિર્ભર કિસાન👳🏼‍♀️ અભિયાન નું ભારત ભરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.

આપણા ગુજરાતમાં પણ આ આભિયાનનું આયોજન કરવાનું હોઈ તેના નિમિત્તે એક ઓનલાઈન મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બધા જ સેવાકેન્દ્રોના ટીચર બહેનો તથા પ્રભાગના સદસ્યોને જોડાવવા વિનંતિ છે.

આ મિટીંગમાં અભિયાનની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. આ અંગે આપના સૂચનો પણ આવકાર્ય છે. તો આપ અવશ્ય આ મિટીંગ જોડાશો.

🗓️ તારીખ: 5 માર્ચ, શનિવાર 2022
🕕 સમય: સાંજે 06.00 કલાકે

call mobile :- 9427811402

Continue Reading

brahmakumaris varachha

नई सोच, नया जीवन, एक नई शरुवात | @bkshivani | वृन्दावन धाम, सूरत

Published

on

By


नई सोच, नया जीवन, एक नई शरुवात | @bkshivani | वृन्दावन धाम, सूरत

Continue Reading

brahmakumaris varachha

आज़ादी के अमृत महोत्सव” के अंतर्गत आयोजित “आंतरास्तरीय महिला दिवस” surat varachha

Published

on

सूरत वराछा :  “आज़ादी के अमृत महोत्सव” के अंतर्गत आयोजित “आंतरास्तरीय महिला दिवस” के कायक्रम में दीपप्रज्वलन करते हुए डॉ सरोजबेन वधासिया, सूरत शहर के लोककल्याण एवम  सास्कृतिक समिति अध्यक्षा रश्मिका  बेन, डॉ॰कोमल शिरोया, कोपोरेटर निरलीबेन, कुन्दनबेन  कोठिया साथ मे ब्र॰कु॰ तृप्तिबेन

Continue Reading

brahmakumaris varachha

सूरत वराछा केन्द्र पर शिव जयंती पर झाखी का आयोजन किया गया आया

Published

on

Continue Reading

Brahmakumaris Surat Varachha

Copyright © 2022 Brahma Kumaris