surat varahha bhatti 2019 –

surat varachha – સુરત વરાછા માં યોગ ભટ્ટી નું આયોજન કરવામાં આવ્યું જેમાં 2000 થી વધું બી.કે. ભાઈ બહેન એ લાભ લીધો

આદરણીય ચંદ્રિકાદીદી  બાપદાદા ને ભોગ લગાવ્યો અને બાબદાદા સાથે ની રૂહ રીહાન સર્વ ને સંભળાવી તેમજ પુરા દિવસ માં યોગ અનુભૂતિ તેમજ અલગ અલગ ક્લાસીસ દ્રારા સર્વ ને સાકાર બાબા સાથેના અનુભવ પણ સંભળાવ્યા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સુરત વરાછા માં આદરણીય ઈશુ દાદીજી નું આગમન

સુરત વરાછા માં પરમ આદરણીય ઈશુ દાદીજી નું આગમન થયુ  ઈશ્વરીય વરદાનો તેમજ બાપદાદા ના અનુભવોથી લાભાન્વિત કર્યા દાદીજી સાથે કવિતાબેન તેમજ મધુબન નિવાસી ભાઈઓ પણ લાભાન્વિત ક્યાં

Vihan Center Health Shibir